પાણી
વિક્શનરીથી
અનુક્રમણિકા |
Type
નામ (નo)
Meaning
[सं. पानीय; प्रा. पाणीअ, पाण, -णी] પીવાનું કુદરતી પ્રવાહી; જળ (૨) જળ જેવું કોઈ પ્રવાહી (૩) ધાર; વાઢ (લા.) (૪) નૂર; તેજ (૫) શૂરાતન; પોરસ (૬) ટેક; વટ; આબરૂ (૭) ઢોળ; સોનારૂપાનો રસ