મૃત્યુ

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (નપુ.)

અર્થ[ફેરફાર કરો]

  • ચેતાતંત્ર, રુધિરાભિસરણતંત્ર અને શ્વસનતંત્રની ક્રિયાઓનું કાયમી અને અનિવર્તનીય (irreversible) સ્વરૂપે બંધ થવું તે

સંદર્ભો[ફેરફાર કરો]

  • શુક્લ, શિલીન નં. (ઓગસ્ટ ૨૦૦૨). "મૃત્યુ". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૧ (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૩૮૦. OCLC 163322996