રંગ
વિક્શનરીથી
અનુક્રમણિકા |
Type
નામ (પુંo)
Meaning
[सं.; फा.] લાલ, પીળો વગેરે વર્ણ કે તેની ભૂકી કે પ્રવાહી (૨) પટ; અસર (લા.) (૩) આનંદ; મસ્તી; તાન (૪) કેફ; નશો (૫) પ્રીતિ; સ્નેહ (૬) આબરૂ; વટ (૭) રંગભૂમિ (૮) રણાંગણ
ગુજરાતી
નામ
અનુવાદ
- અંગ્રેજી : colour (GB), color (US)
- ફ્રાન્સીસી : couleur સ્ત્રી. fr:couleur
- હિન્દી : रंग પુ. hi:रंग