વાયુ
વિક્શનરીથી
અનુક્રમણિકા |
Type [ફેરફાર કરો]
નામ (પુંo)
Meaning [ફેરફાર કરો]
[सं.] પંચ ભૂતમાંનો એક પદાર્થ; 'ગૅસ' (૨) પવન (૩) પુંo; નo બાદી (૪) નo વાઈ; મૃગી
Type [ફેરફાર કરો]
નામ (નo)
Meaning [ફેરફાર કરો]
['વા' પરથી] વાથી દીવો હોલવાઈ ન જાય એ માટે અંદર મૂકવા ઢોચકા જેવો કૂખે બાકાંવાળો બનાવેલો માટીનો ઘાટ