વિકિકોશ:પ્રબંધક
Appearance
પ્રબંધક (અંગ્રેજી: Administrator) તરીકેની પરવાનગી કે પદવી એવા સભ્યને એનાયત કરાય છે કે જેઓ વિકિકોશની નીતિઓથી પરિચીત હોય અને વિકિકોશ પર પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું હોય.
પ્રબંધક એ માત્ર એક વિશ્વાસુ સભ્ય છે કે જે:
- પાનાઓને સંપાદનથી સુરક્ષિત કરી શકે છે અથવા સંપાદન માટે મુક્ત કરી શકે છે.
- પાનાઓને હટાવી શકે છે અથવા હટાવેલા પાનાને પુનઃ સ્થાપિત કરી શકે છે.
- સભ્યો પર પ્રતિબંધ મૂકી કે હટાવી શકે છે.
- સંપાદન પૃષ્ઠ કે અન્ય સુરક્ષિત પાનામાં ફેરફર કરી શકે છે.
- દુરુપયોગ ગળણીનો વહીવટ કરી શકે છે.
- બીજા સભ્યો દ્વારા કરેલા સંપાદનને પ્રહરીત કરી શકે છે.
- બીજી વિકિઓમાંથી પાનાઓ આયાત કરી શકે છે.
- પુનઃમાર્ગદર્શન છોડ્યા વિના પાનાઓને સ્થાનાંતરિત કરી શકે છે.
નામાંકન
[ફેરફાર કરો]કોઈ પણ સભ્ય પોતાને કે કોઈ બીજા સભ્યને પ્રબંધક માટે નામાંકિત કરી શકે છે. પ્રબંધકનાં નામાંકન કરવા માટે વિકિકોશ:સમુદાય મુખપૃષ્ઠનો ઉપયોગ કરવો.
હાલનાં પ્રબંધકો
[ફેરફાર કરો]હાલમાં વિકિકોશ પર ૨ પ્રબંધકો છે. તેમની યાદી અહીં જોઈ શકાય છે.