અભરખો
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પુર્લિંગ)
અર્થ
[ફેરફાર કરો]વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- અભિલાષા (ઇચ્છા) પરથી ઉતરી આવેલો શબ્દ
અન્ય રુપો
[ફેરફાર કરો]- અભરખા (બહુ વચન)
- અબળખો / અબળખા
અન્ય ભાષાઓમાં અર્થ
[ફેરફાર કરો]અંગ્રેજી: desire, wish, longing; aspiration; longing of a pregnant woman.