આજાનબાહુ
દેખાવ
- ૧. વિશેષણ
- ઢીંચણ સુધી પહોંચે એવા લાંબા હાથવાળું. સીધા ઊભા રહેતાં જેના હાથ ઢીંચણે અડે તે ભાગ્યશાળી ગણાય છે.
- ૨. પુંલિંગ
- યુધિષ્ઠિર; કેમકે તેમના હાથ ઢીંચણ સુધી પહોંચતા.
- અર્જુન.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- વ્યુત્પત્તિ ભાષા: સંસ્કૃત
- [આ (સુધી) + જાનુ (ઢીંચણ) + બાહુ (હાથ)]