આત્મપ્રકાશ

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

આત્મપ્રકાશ [ સં. આત્મન્ + પ્રકાશ ] (પુંં.) અર્થ ૧. અંતરનું અજવાળું; આત્માનું તેજ ૨. પોતાનો પ્રકાશ ૩. હ્રદયના ભાવ જણાવવાપણું; અંતરની લાગણી ખુલ્લી કરવી તે [૧]