લખાણ પર જાઓ

આર્જવ

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • (પુરાણ) ગાંધાર દેશના રાજા શકુનિના છ ભાઈમાંનો એ નામનો એક. તેને ભારતના યુદ્ધમાં ઈરાવાને માર્યો હતો.
  • ૨. ન.

ऋजु (ઉચ્ચાર: ઋજુ, અર્થ: સરલ) ઋજુતા; નિખાલસપણું; સરળતા; સીધાપણું.

    • ખુશામત.
    • ચોખ્ખે ચોખ્ખી વાત કરવાનો સ્વભાવ.
    • નમ્રતા.
    • નિયમ પાળવાનો નિશ્ચય; દૃઢતા.
    • પ્રમાણિકપણું; અકુટિલતા.
    • વિનવણી; કાલાવાલા; આજીજી.
    • સાદાઈ.

સંદર્ભ

[ફેરફાર કરો]