લખાણ પર જાઓ

આવારગી

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (સ્ત્રી.) (ફારસી)

  • દુરાચાર, ચારિત્ર્યહીનતા, વ્યભિચારી જીવન
  • પરેશાની
  • ગંદકી, દૂષણ, ખરાબી
  • બદમાશી, ગુંડાગીરી

અન્ય ભાષામાં

[ફેરફાર કરો]

ઉર્દૂ : آوارگی

સંદર્ભો

[ફેરફાર કરો]
  • બોમ્બેવાલા, મોહિયુદ્દીન, સંપા. (૨૦૦૮) [૧૯૯૯]. ઉર્દૂ-ગુજરાતી શબ્દકોશ (બીજી સંવર્ધિત આવૃત્તિ.). ગાંધીનગર: ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમી. p. ૭૬. OCLC 304390836