લખાણ પર જાઓ

આશાએશ

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (સ્ત્રીલિંગ)

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]

[ફારસી] આસૂદન ( આરામ લેવો )

  • આરામ; વિશ્રાંતિ.

ઉદાહરણ

[ફેરફાર કરો]
  • પણ અત્યારે એમની ફરજ દુશ્મન પાછળ રઝળવા જવાની નહિ પણ રિખવ શેઠને આશાએશ પહોંચાડવાની હતી. -વ્યાજનો વારસ