ઇજાર
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]ફા. ઇઝાર
અર્થ
[ફેરફાર કરો]- (પું.) ઠરાવેલી રકમે વેચેલો અથવા ભોગવવા આપેલો ખાસ હક્ક કે તેમાંથી મળતી ઓછીવધતી આવક
- (પું.) મહેસૂલ; ગણોત
- (સ્ત્રી.) પાયજામો; ચોરણો; સૂંથણો
- ઉદાહરણ : બાર વર્ષના છોકરાએ પોતાની ઇજારમાં કશુંક સંતાડ્યું હતું. - સમરાંગણ
સંદર્ભ
[ફેરફાર કરો]- ભગવદ્ગોમંડલ, પૃષ્ઠ ૧૨૨૬