ઇતરાજી

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • અભાવ; નાખુશી; અરુચિ; નારાજી; અસંતોષ.
    • અવકૃપા; અપ્રીતિ; ગેરમહેરબાની; અકૃપા; કરડી નજર; વક્ર દૃષ્ટિ.
    • આપવડાઈ.
    • ગર્વ.
    • ગુસ્સો; ખોફ.
    • ટીકા.
    • વાંધો; વિરોધ; નાપસંદગી.

સંદર્ભ[ફેરફાર કરો]