ઇષ્ટાપત્તિ
અર્થ[ફેરફાર કરો]
- સ્ત્રી.
- ઇચ્છેલ વસ્તુ મળવી તે.
- ઉદાહરણ 1950, નરહરિ પરીખ, સરદાર વલ્લભભાઈ - ભાગ પહેલો, page ૨:
- “એટલે મ્યુનિસિપાલિટીના કામમાંથી છૂટ્યા એ સરદાર માટે તો ઇષ્ટાપત્તિ સમાન થયું.”
- ઉદાહરણ
- ( ન્યાય ) વિરુદ્ધ પક્ષ તરફથી કરાતું અનુકૂળ કામ અથવા દલીલ. તેમાં વાદ કરનારથી એવું વાક્ય બોલાઈ જાય કે જે તેના સામાનવાળાને અનુકૂળ થાય.
- સહન થઈ શકે તેવું સંકટ; ભોગવી શકાય એવી આફત.
- ઇચ્છેલ વસ્તુ મળવી તે.
વ્યુત્પત્તિ[ફેરફાર કરો]
- સંસ્કૃત
- વ્યુત્પત્તિ શબ્દ: = સં. ઇષ્ટ ( ઇચ્છેલું ) + આપત્તિ ( મેળવવાપણું )