ઉચ્છૃંખલ
દેખાવ
- વિશેષણ
- ઉદ્ધત; ઉછાંછળું; અવિવેકી; હઠીલું; સ્વચ્છંદી.
- ક્રમ રહિત; નિયમ વિનાનું; બેકાયદા.
- નિરંકુશ; કાબૂ વિનાનું.
- નિર્લજ્જ; બેશરમ.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- વ્યુત્પત્તિ શબ્દ: [ઉદ્ (બહાર) + શૃખંલા (સાંકળ)]
સંદર્ભ
[ફેરફાર કરો]- ઉચ્છૃંખલ ભગવદ્ગોમંડલ પર.