ઉત્તર

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

Type[ફેરફાર કરો]

નામ (વિo)

Meaning[ફેરફાર કરો]

પાછલું; બાકીનું (૨) પછીનું (૩) વધતું; વધારે (૪) ડાબું (૫) પુંo; નo જવાબ; પૂછ્યા કે કહ્યા સામે કહેવું તે; રદિયો (૬) બચાવનું કથન (૭) સ્ત્રીo ઉત્તર દિશા (૮) પુંo ગણિત-શ્રેઢીમાં બે સંખ્યાની વચમાંનું અંતર (૯) પુંo સંસ્કૃત

વિરાટ રાજાનો પુત્ર

(૧૦) અo પછી