ઉત્પાદનનાં સાધનો
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પુ.)
અર્થ
[ફેરફાર કરો]- (સમાજશાસ્ત્ર) ભૌતિક ઉત્પાદનની પ્રક્રિયા માટે કરવા પડતા શ્રમની વસ્તુઓ-સાધનો (શ્રમની વસ્તુઓ એટલે જેની ઉપર માનવીય શ્રમ લાગુ કરવામાં આવે છે તે વસ્તુઓ); જેમ કે યંત્રો, સરંજામ, ઓજારો, ઉત્પાદન માટેની ઇમારતો, વિવિધ વાહનો વગેરે ઉત્પાદનના સાધનો છે.
અન્ય ભાષામાં
[ફેરફાર કરો]અંગ્રેજી : forces of production
સંદર્ભો
[ફેરફાર કરો]પરમાર, વાય. એ. (૨૦૧૧). સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો (ચોથી આવૃત્તિ.). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. pp. ૧૧૧.