ઊથલો

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

Type[ફેરફાર કરો]

પુંo

Meaning[ફેરફાર કરો]

[दे. उत्थल्ला]ઊથલવું તે; ઊંધુંચતું થઈને બીજી બાજુ પર પડવું તે (૨) ગયેલો મંદવાડ પાછો આવે તે (૩) વલણ (કાવ્યમાં) (૪) સામો જવાબ