લખાણ પર જાઓ

એક્કો

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

પુંo

['એક' પરથી] રમવાનાં પાનાંમાંનું એક સંજ્ઞાવાળું પત્તું (૨) એક બળદ કે ઘોડાથી ખેંચાતું વાહન (૩) એકતા; સંપ (૪) સૌથી બાહોશ અથવા કુશળ આદમી; શ્રેષ્ઠ પુરુષ (લા)