ઓગળવું
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
પ્રકાર[ફેરફાર કરો]
અoક્રિo
અર્થ[ફેરફાર કરો]
[सं. अप (-व+गल्?)] ઘનનું પ્રવાહી થવું; પીગળવું (૨) (શરીર) ગળી જવું; સુકાવું (૩) પ્રવાહીમાં પ્રવાહી થઈને મળવું, એકરસ થવું (જેમ કે, ખાંડ હજી દૂધમાં ઓગળી નથી.) (૪) નરમ થવું; દયા લાવવી; અસર થવી. (લા.)