ઓજસ

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

Type[ફેરફાર કરો]

નo

Meaning[ફેરફાર કરો]

[सं.] શુક્રધાતુમાંથી તત્ત્વરૂપે બની કાંતિ ને પ્રભાવરૂપે વિરાજતી શરીરની ધાતુ (૨) પ્રકાશ; તેજ (૩) બળ; પ્રતિભા; પરાક્રમ (૪) ચૈતન્ય.