કંચિની

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • જાતથી અને ધંધાથી નાચનારી સ્ત્રી.
    • વેશ્યા.

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 2172