કચકાણ

વિકિકોશમાંથી
  • ૧. (ન.) કીચડ; ગંદા પાણીથી થતો ગારો; કાદવ; કાદવકીચડ; ગંદા પાણીથી થતો કચકચતો ગારો; ગંદો કાદવકીચડ.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૯૮:
      એટલે એણે હળવેક રહીને એક ખૂણે પડેલી પાણીની કોઠી ઊંધી વાળી નાંખી અને મામી માટે એ કચકાણ સમુંનમું કરવાનું નવું કામ ઊભું કર્યું.
  • ૧. (ન.) ગંદવાડ.