કટાવ
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પું.)
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]सं. कर्त्, प्रा. कट्ट, કાટવું પરથી
અર્થ
[ફેરફાર કરો]- એક છંદ
- પત્તાંની રમતમાં અમુક પત્તાં ન હોવાં તે
- કોતરણી; કલમ કરવી તે
- રંગીન કપડામાંથી કાપીને ફૂલ ઇત્યાદિ બનાવી તે વડે કપડા પર વેલબુટ્ટો કરવો તે
- પતંગોના પેચ થવા – કરવા તે
સંબંધિત શબ્દો
[ફેરફાર કરો]કટાવદાર (વિ.) — કોતરણીવાળું, કલમી
સંદર્ભ
[ફેરફાર કરો]સાર્થ ગુજરાતી જોડણી કોશ, ગુજરાત વિદ્યાપીઠ. પૃ. ૧૪૭. (પાંચમી આવૃત્તિ, આઠમું પુનર્મુદ્રણ, ઓક્ટોબર ૨૦૦૮, ISBN: 81-86445-97-8)