લખાણ પર જાઓ

કનિષ્ઠ

વિકિકોશમાંથી
  • [સં.] (પું.) નાનો ભાઈ; (વિ.) ઉમરમાં સૌથી નાનું
  • (વિ.) અતિ તરુણ
  • (વિ.) ઉત્તર કાળે થયેલ
  • (વિ.) છેક ઊતરતી કક્ષાનું, હલકામાં હલકું, નીચ
  • (વિ.) બહુ થોડું
  • (વિ.) પગ નીચા હોય એવું

સંદર્ભો

[ફેરફાર કરો]