કસ

વિકિકોશમાંથી

Type[ફેરફાર કરો]

પુંo

Meaning[ફેરફાર કરો]

[सं. कष, प्रा. कस] કસોટી ઉપરથી નક્કી કરેલો સોના-રૂપાના ભાવનો આંક (૨) કસોટી (૩) [फा. कशीदन; सं. कर्ष्=ખેંચવું] સાર; માલ; સત્ત્વ (૪) બળ; જોર