કાનન
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (ન.)
અર્થ
[ફેરફાર કરો]વન; જંગલ
- એક જાતનો પુત્ર; કાનીન
- ઘર
- બાગ; વાડી; બગીચો
- બ્રહ્માનું મુખ
સંદર્ભ
[ફેરફાર કરો]- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ, ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૧૭૯
- કાનન ભગવદ્ગોમંડલ પર.