કાયાકલ્પ

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (પુ.)

અર્થ[ફેરફાર કરો]

  • (ભૂગોળ) નદીને નવજીવન પ્રાપ્ત થવાની અને તેનું ઘસારણકાર્ય અને વહનકાર્ય સક્રિય બનવાની પ્રક્રિયા

સંદર્ભો[ફેરફાર કરો]

  • શાહ, મહેન્દ્રકુમાર રા. (October 2018). "કાયાકલ્પ". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૪ (ઔ – કાં). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૬૫૩. ISBN 978-93-83975-34-1.