કારભારી

વિકિકોશમાંથી
  • પું.
    • કામદાર; વ્યવસ્થાપક; કારભાર કરનાર માણસ.
    • ઘરની વ્યવસ્થા કરનાર પુરુષ.
    • મંત્રી; દીવાન.
    • ઉદાહરણ
      1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page ૧૦:
      “સુજાનગઢ ત્રીજા વર્ગનું રજવાડું હતું. દેવનારાયણસિંહ મરહૂમ દરબારના દશ વર્ષ સુધી કારભારી હતા…”
    • મુનિમ; કાર્યપુરુષ.
    • વચ્ચે પડનાર માણસ; સક્રિય ભાગ લેનાર પુરુષ.
    • વેઠિયો.
    • વેપારી દુકાનદાર.

સંદર્ભ[ફેરફાર કરો]