લખાણ પર જાઓ

કાર્બનિક સંયોજનો

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (નપુ.)

  • (રસાયણશાસ્ત્ર) કાર્બન તત્ત્વનાં રાસાયણિક સંયોજનો

અન્ય ભાષામાં

[ફેરફાર કરો]
  • અંગ્રેજી : Organic compound

સંદર્ભો

[ફેરફાર કરો]
  • ત્રિવેદી, જ. પો. (October 2018). "કાર્બનિક સંયોજનો". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૪ (ઔ – કાં). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૭૦૯. ISBN 978-93-83975-34-1.