કાર્બોહાઇડ્રેટ
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (નપુ.)
અર્થ
[ફેરફાર કરો]- (રસાયણશાસ્ત્ર) શર્કરા, સેલ્યુલોઝ અને સ્ટાર્ચ જેવાં કુદરતમાં મળી આવતાં કાર્બનિક સંયોજનોનો એક સમૂહ; જેનું સામાન્ય સૂત્ર Cm(H2O)n છે
અન્ય ભાષામાં
[ફેરફાર કરો]- અંગ્રેજી : Carbohydrate
સંદર્ભો
[ફેરફાર કરો]- શ્રીવાસ્તવ, હરિશચંદ્ર (October 2018). "કાર્બોહાઇડ્રેટ". માંકડ, ભા. ન. દ્વારા અનુવાદિત. In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૪ (ઔ – કાં). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૭૫૨. ISBN 978-93-83975-34-1.