કાલબૂત

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (નપું.)

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

फा. कालबुद

અર્થ[ફેરફાર કરો]

  • જોડાની અંદર ઠોકવાનો લાકડાનો પગનો ઘાટ
  • ઘાટ; બીબું
  • પાયો; ઓઠું (કજિયાનું)
  • મૂર્ખ (લાક્ષણિક અર્થ)

સંદર્ભ[ફેરફાર કરો]