કાષ્ઠ

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (નપુંસકલિંગ)

અર્થ[ફેરફાર કરો]

લાકડું

અન્ય ભાષાઓમાં અર્થ[ફેરફાર કરો]

અંગ્રેજી-Wood

સાથે જોડાયેલા શબ્દો[ફેરફાર કરો]

  1. કાષ્ઠવિદ્યા- લાકડાની સાથે જોડાયેલી કળા કોતરણી, સુથારકામ
  2. કાષ્ઠકળા- લાકડાની કળા
  3. કાષ્ઠમંડપ- લાકડાનો મંડપ
  4. ચંદનકાષ્ઠ- ચંદનનું લાકડું