ક્રોમેટોગ્રાફી

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (સ્ત્રી.)

અર્થ[ફેરફાર કરો]

  • અલ્પ અથવા વિશેષ પ્રમાણમાં રહેલા ઘટકને મિશ્રણમાંથી છૂટા પાડવા માટેની એક રીત

અન્ય ભાષામાં[ફેરફાર કરો]

અંગ્રેજી : Chromatography

સંદર્ભો[ફેરફાર કરો]

દેસાઈ, મહેન્દ્ર નાનુભાઈ, સંપા. (૧૯૮૦). રસાયણવિજ્ઞાન. વિજ્ઞાન અને યંત્ર-વિદ્યા કોશ (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી. p. ૨૯૨.