લખાણ પર જાઓ

ક્વૉન્ટમ સંખ્યા

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (પુ.)

  • એક કે વધુ પરમાણ્વિક કે ઉપ-પરમાણ્વિક કણોની ભૌતિક પ્રણાલીનું લક્ષણ દર્શાવવા ઉપયોગમાં લેવાતી પૂર્ણાંક કે અર્ધપૂર્ણાંક મૂલ્યોની રાશિ

સમાનાર્થી શબ્દો

[ફેરફાર કરો]
  • ક્વૉન્ટમ આંક, ક્વૉન્ટમ નંબર

અન્ય ભાષામાં

[ફેરફાર કરો]

અંગ્રેજી : Quantum number

સંદર્ભો

[ફેરફાર કરો]
  • દેસાઈ, મહેન્દ્ર નાનુભાઈ, સંપા. (૧૯૮૦). રસાયણવિજ્ઞાન. વિજ્ઞાન અને યંત્ર-વિદ્યા કોશ (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી. p. ૩૦૭.