ક્ષંતવ્ય
દેખાવ
- વિશેષણ
- માફ કરવા જેવું; ક્ષમાને લાયક.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]सं. ક્ષમ (માફ કરવું)
- ઉદાહરણ 1950, નરહરિ પરીખ, સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો, page ૪૫૦:
- “આજે જયનો ઉત્સવ કરીએ, હર્ષ મનાવીએ એ ક્ષંતવ્ય છે.”
- “āje jayano utsav karīe, harṣ manāvīe e kṣantavya che.”
- (please add an English translation of this quotation)
- ઉદાહરણ
સંદર્ભ
[ફેરફાર કરો]- ક્ષંતવ્ય ભગવદ્ગોમંડલ પર.