ખંડણી

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • કર; ભાગ.
    • ખાંડણી; ખારણી.
    • ચોથાઈ; ચોથ.
    • [सं. ખંડન (અપ. ખંડણ)]. તાબેદાર રાજ્ય ઉપરી રાજ્યને દર વર્ષે ભરે તે રકમ. સંકટ સમયે સહાય મેળવવા માટે તાબેદાર રાજાએ અથવા એક પ્રજાએ દરવર્ષે જે દ્રવ્ય બીજા રાજાને આપવું પડે તે.
    • દંડ.

સંદર્ભ[ફેરફાર કરો]