ખડખડ–પાંચમ
દેખાવ
રૂઢિ પ્રયોગ
[ફેરફાર કરો]ખળભળી ગયેલું, જીર્ણ, ખોખરું.
અન્ય જોડણી
[ફેરફાર કરો]ખડ ખડ પંચમ
ઉદાહરણ
[ફેરફાર કરો]- એક સામાન્ય દેણદાર અને દેવાળિયા ગણાયેલ સંધીનું ખડખડ–પાંચમ ખોરડું, જીવનની એક કલાધરીનું તપોવન બની રહ્યું હતું--વ્યાજનો વારસ