ખપ્પર

વિકિકોશમાંથી
  • ન.
    • ઇતરાજી; કરડી નજર.
    • ખોપરી.
    • જેમાં આવેલું બધુ નાશ પામે એવું પાત્ર; માતાનું ખપ્પર.
  • રૂઢિપ્રયોગ
    • ૧. ખપ્પરમાં આવવું = ભક્ષ્ય થવું; શિકાર થવું; ભોગ થઈ પડવું.
    • ૨. ખપ્પરમાં લેવું = (૧) કરડી ખાવું; ચૂસી લેવું. (૨) ખાઈ જવું; ભક્ષણ કરવું. (૩) મારી નાખવા કે ખાઈ જવા માટે પોતાના કબજામાં લેવું.
    • ઝેરી નાળિયેરનું બનાવેલું હોડીના આકારનું ભિક્ષાપાત્ર; નાળિયેરના કાચલાનું બનાવેલું વાસણ.
    • તાંસળીના આકારનું માટેનું વાસણ.
    • નાશકારક કે સંહારકારક ચીજ.
    • જેનું બલિદાન અથવા ભોગ આપવામાં આવે તેનું લોહી ધરવા માટેનું વાસણ.
  • રૂઢિપ્રયોગ
    • ૧. ખપ્પર ભરવાં = (૧) લોહી ધરવું. (૨) શિવના નામે જોગીને દક્ષિણા આપવી.
    • ભોજનપાત્ર.

સંદર્ભ[ફેરફાર કરો]