ખરડો

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પ્રકાર[ફેરફાર કરો]

પુંo

અર્થ[ફેરફાર કરો]

[ખરડવું ઉપરથી] ઘૂંટવાના અક્ષરોનો કાગળ (૨) કાચું લખાણ; મુસદ્દો (૩) યાદી (૪) ખરડ; લેપ