ખલીફા

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (પુ.)

અર્થ[ફેરફાર કરો]

મહંમદ પયગંબર પછી તેમના અનુગામી બનનાર ધર્મના તેમજ ઇસ્લામ રાજ્યના વડાઓ

અન્ય વિગત[ફેરફાર કરો]

  • મહંમદ પયગંબરના એક કુટુંબીજન અબુબકર પ્રથમ ખલીફા હતા.
  • ખલીફાપદ ધર્મ અને રાજ્ય બંને માટે ઊભું કરવામાં આવ્યું હતું

સંદર્ભો[ફેરફાર કરો]

પંડ્યા, પ્રતાપરાય (૧૯૯૩). "સમાજવિદ્યાની પરિભાષા-૧ [માધ્યમિક કક્ષા માટે]" (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ:ગૂર્જર પ્રકાશન. p. ૧૦