ખાડું
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (નપુંસક લિંગ)
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો][સંસ્કૃત]
અર્થ
[ફેરફાર કરો]- ભેંસોનું ધણ; ભેંસોનું ટોળું, ખાડુ.
ઉદાહરણ
[ફેરફાર કરો]એને છાંયડે ગામનાં ઢોરનું ખાડું બપોરાં ગાળતું પડ્યું હતું. વ્યાજનો વારસ
તારવેલા શબ્દો
[ફેરફાર કરો]બહુવચન - ખાડાં