ખાતરણી

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • ગાડાના કઠોડામાં મૂકવાની સાઠી; વાંસની ગૂંથેલી પાંજરી; છાણાં અથવા ગાડામાં મૂકેલી વસ્તુ પડી ન જાય તે માટે ગાડાના કિનારે કરેલી આડ; કડતલું.
    • છાણાં ભરેલી ગાડી.

સંદર્ભ[ફેરફાર કરો]