લખાણ પર જાઓ

ખાતું

વિકિકોશમાંથી

૧ હિસાબ ના ચોપડામા જમાખાતે થયેલી રકમોને આધારે ખાતાવહીમા તે તે વ્યક્તીકે વિષયને લગતુ પાનાની નોંધવાળુ તારણ ૨ બેંકમા જે તે વ્યક્તીના નામે રાખવામા નાણાના લેવડદેવડ નો હિસાબ ૩ વ્યવસ્થાતંત્ર નો વિભાગ કે તંત્ર