ખુટામણ
દેખાવ
- ૧. (ન.) ખોટ; ઘટ.
- ૨. (ન.) દગો; વિશ્વાસઘાત
- ઉદાહરણ 1946, ઝવેરચંદ મેઘાણી, પરકમ્મા, page 109:
- “એના માલિકે ખુટામણ કર્યું હતું. ને ખુટામણની તોલે આવે તેવું બીજું એકેય પાપ સોરઠની ધરામાં મનાયું નથી.”
- ઉદાહરણ
સંદર્ભ
[ફેરફાર કરો]- ખુટામણ ભગવદ્ગોમંડલ પર.