ખુમારી
દેખાવ
- પું.
- પીધેલ માણસ.
- વ્યુત્પત્તિ : [ અરબી ] ખમર ( તે ગરમ થઈ ગયો ) ]
- પીધેલ માણસ.
- સ્ત્રી.
- અહંકાર; અહંતા; મદ; પોતાનાં ધન, વૈભવ અને હોદા વગેરેનો પદાર્થ, ધન, વૈભવ, હોદ્દો વગેરેનો ગર્વ
- આખી રાત જાગવાથી થતી શરીરની શિથિલ દશા.
- આંખમાં દેખાતો નશો; દારૂ વગેરે માદક પદાર્થ પીધા પછીની અસર.
- કેફથી આંખમાં હુંપદનો દેખાતો ને તરતો જુસ્સો; કેફની લહેર; ઘેન; આંખમાં દેખાતો નશો, ઘેન; મસ્તી
- તેજ.
- ઉદાહરણ {{quote-book|en|year=1929|author=મહાદેવભાઈ દેસાઈ|title=[[s:પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૧૭|ખુમારી ચડાવવાની સલાહની હવે જરૂર નહોતી, હવે ખામોશીના પાઠ ભણાવવાનો સમય આવ્યો હતો”}}
- બીમારી; માંદગી.
- મસ્તી; તોફાન.
સંદર્ભ
[ફેરફાર કરો]- ખુમારી ભગવદ્ગોમંડલ પર.