ખેપિયો
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પુ.)
અર્થ
[ફેરફાર કરો]- એક સ્થળેથી બીજા સ્થળે વસ્તુ કે સંદેશો લઈ જનાર વ્યક્તિ
અન્ય ભાષામાં
[ફેરફાર કરો]અંગ્રેજી - Messenger
સંદર્ભો
[ફેરફાર કરો]પંડ્યા, પ્રતાપરાય (૧૯૯૩). "સમાજવિદ્યાની પરિભાષા-૧ [માધ્યમિક કક્ષા માટે]" (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ:ગૂર્જર પ્રકાશન. p. ૧૧