ખોરું

વિકિકોશમાંથી

વિશેષણ[ફેરફાર કરો]

  • કલુષિત સ્વાદનું, જૂનું થતાં કાંઈક કડવાશવાળું અને ઊતરી ગયેલા સ્વાદનું; જૂનું થવાથી બેસ્વાદ થયેલ; જૂનાપણાના વિકાર એટલે સ્વાદ કે ગંધવાળું; બગડેલું; બટાઈ ગયેલું.
ને ચતરભજની પણ અંદરખાનેથી દાનત તો ખોરી ટોપરાં જેવી લાગે છે. --;વ્યાજનો વારસ

રૂઢિ પ્રયોગ[ફેરફાર કરો]

  • ૧. ખોરા ટોપરા જેવી દાનત = ખોટી દાનત.
    ૨. ખોરા ટોપરા જેવી પકડાવવી = ગાળ દેવી.
    ૩. ખોરું તે કાંઈ દીવેલમાંથી જાય ? = દરેક વસ્તુનો કંઈ નહિ અને કંઈ ઉપયોગ હોય છે

ઉતરીઆવેલા શબ્દો[ફેરફાર કરો]

ખોરી, ખોરા