લખાણ પર જાઓ

ગજગ્રાહ

વિકિકોશમાંથી
  • ૧. પુંલિંગ
    • ઝૂંડ; મોટો મગર.
    • પક્ષ પાડીને દોરડું ખેંચવાની એ નામની રસાકસીની રમત; ‘ટગ ઑવ વૉર’ હાથી અને મગરની પુરાણપ્રસિદ્ધ ખેંચાખેંચ જેમ બે પક્ષો સામસામે છેડાથી દોરડાની ખેંચાખેંચી કરી આ રમત રમે છે.
  • ૨. નપુંસકલિંગ
    • યુદ્ધ.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી,ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ, page 2702