ગદેલું
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (નપુંસક લિંગ)
અર્થ
[ફેરફાર કરો]- ગાદલું; જાડી ગાદી; તળાઈ.
- પથ્થરનું બેલું
ઉદાહરણ
[ફેરફાર કરો]‘સરપને સાંકડા ભોણમાં લીધો એના કરતાં એના ઉપર પાણાનું ગદેલું ફેંકીને મારી નાખો તે બચાડાનો છુટકારો થાય.’ - વ્યાજનો વારસ